?>

આ ખેલાડીઓએ બર્થ-ડેના દિવસે ફટકારી છે સદી

ફાઈલ તસવીર

Gujaratimidday
Sports News
By Dharmik Parmar
Published Nov 06, 2023

આ ખેલાડીઓએ બર્થ-ડેના દિવસે ફટકારી છે સદી

વિરાટ કોહલી પણ હવે ODIમાં તેના જન્મદિવસ પર સદી ફટકારનાર ખેલાડીઓની યાદીમાં આવી ગયો છે.

ફાઈલ તસવીર

આ ખેલાડીઓએ બર્થ-ડેના દિવસે ફટકારી છે સદી

ICC વર્લ્ડ કપ 2023ની મેચમાં વિરાટ કોહલીએ 5મી નવેમ્બર, 2023ના રોજ દક્ષિણ આફ્રિકા સામે 101 રન બનાવ્યા હતા.

ફાઈલ તસવીર

આ ખેલાડીઓએ બર્થ-ડેના દિવસે ફટકારી છે સદી

વિનોદ કાંબલી જે બેસ્ટ બેટિંગ માટે જાણીતો છે તેણે 18મી જાન્યુઆરી, 1993ના રોજ ઈંગ્લેન્ડ સામે 100 રન બનાવ્યા હતા.

ફાઈલ તસવીર

આ ખેલાડીઓએ બર્થ-ડેના દિવસે ફટકારી છે સદી

‘લિટલ માસ્ટર` સચિન તેંડુલકરે 24મી એપ્રિલ, 1998ના રોજ ઓસ્ટ્રેલિયા સામે 134 રન બનાવ્યા હતા.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

ICC WC 2023: શમીએ તોડ્યા તમામ રેકૉર્ડ

સૌથી વધુ વિકેટ લેનાર ઇન્ડિયન બોલર્સ

આ ખેલાડીઓએ બર્થ-ડેના દિવસે ફટકારી છે સદી

શ્રીલંકાના ભૂતપૂર્વ ખેલાડી સનથ જયસૂર્યાએ 30મી જૂન, 2008ના રોજ બાંગ્લાદેશ સામે 130 રનની ઇનિંગ રમી હતી.

ફાઈલ તસવીર

આ ખેલાડીઓએ બર્થ-ડેના દિવસે ફટકારી છે સદી

રોસ ટેલરે 8મી માર્ચ, 2011ના રોજ પાકિસ્તાન સામે 131 રન બનાવ્યા હતા.

ફાઈલ તસવીર

શરીરમાં વધેલી ચરબી નોતરી શકે છે આ રોગને

Follow Us on :-