?>

આજે માત્ર હોળી, રાજકારણ નહીં

પીટીઆઇ/સીએમઓ

Gujaratimidday
News
By Rachana Joshi
Published Mar 25, 2024

પત્રકારોએ બેઠક વહેંચણીની વાટાઘાટો વિશે પ્રશ્નો પૂછ્યા તો મહારાષ્ટ્ર સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે, ‘આજે માત્ર હોળી, રાજકારણ નહીં’.

પીટીઆઇ/સીએમઓ

સીએમ એકનાથ શિંદેએ હોળીકા દહનની પૂજા કર્યા બાદ આજે રંગપંચમીની ઉજવણી કરી હતી.

પીટીઆઇ/સીએમઓ

આજે શિંદેએ પરિવારજનો સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી.

પીટીઆઇ/સીએમઓ

તમને આ પણ ગમશે

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કરતાં હોવ તો ચેતજો!

વરલીમાં બળાત્કારીની પ્રગટશે હોળી

એકનાથ શિંદેએ થાણેમાં ઉજવણી કરી હતી.

પીટીઆઇ/સીએમઓ

એટલું જ નહીં, સીએમ શિંદેએ સોમવારે આનંદ આશ્રમમાં તેમના માર્ગદર્શક સ્વર્ગસ્થ આનંદ દિઘેને શ્રદ્ધાંજલિ આપી હતી.

પીટીઆઇ/સીએમઓ

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કરતાં હોવ તો ચેતજો!

Follow Us on :-