?>

વરલીમાં બળાત્કારીની પ્રગટશે હોળી

અતુલ કાંબલે

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Mar 23, 2024

વરલીમાં બળાત્કારીની પ્રગટશે હોળી

વરલીમાં આવેલી BDD ચાલ એ વિવિધ સામાજિક મુદ્દાઓ પર હોલિકા તૈયાર કરવા માટે જાણીતી છે.

અતુલ કાંબલે

વરલીમાં બળાત્કારીની પ્રગટશે હોળી

આ વર્ષે પણ હોળી નિમિત્તે અહીં અનોખા વિષય સાથે હોળી તૈયાર કરવામાં આવી છે.

અતુલ કાંબલે

વરલીમાં બળાત્કારીની પ્રગટશે હોળી

દરવર્ષે કોઈને કોઈ સામાજિક દૂષણ ફેલાવતા વિષયને પસંદ કરી તેની હોળી પ્રજવીત કરવામાં આવે છે.

અતુલ કાંબલે

તમને આ પણ ગમશે

મુંબઈમાં પારસી ‘નવરોઝ’ની ઉજવણી

વાલ્કેશ્વર: બાણગંગા ટેંકનું રિનોવેશન શરૂ

વરલીમાં બળાત્કારીની પ્રગટશે હોળી

આ વર્ષે બળાત્કારીની હોળી તૈયાર કરવામાં આવી છે. બળાત્કાર કરતાં નરધમોની નિંદા કરવામાં આવનાર છે.

અતુલ કાંબલે

વરલીમાં બળાત્કારીની પ્રગટશે હોળી

હોળી પર બળાત્કારી નરાધમની પ્રતિકૃતિ બનાવાઇ છે. જેણે પોતાનું મોં ઢાંકેલું છે. અને તેના ટીશર્ટ પર `રેપ એક શાપ` એમ લખવામાં આવ્યું છે.

અતુલ કાંબલે

આઈપીએલની શાનદાર અને જાનદાર શરૂઆત

Follow Us on :-