?>

હેમા માલિનીએ ખેતરમાં કર્યું કામ

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published Apr 12, 2024

મથુરાથી ભાજપના ઉમેદવાર હેમા માલિનીએ લોકસભા ચૂંટણી પહેલાં ચૂંટણી પ્રચાર દરમિયાન મથુરા જિલ્લામાં એક ખેતરમાં ઘઉંનો પાકની લણણી કરી હતી

હેમા માલિની મથુરાથી વર્તમાન સાંસદ છે અને ભાજપ દ્વારા સતત ત્રીજી વખત તેમને ટિકિટ આપવામાં આવી છે

હેમા માલિનીએ ગુરુવારે રાષ્ટ્રીય લોકદળ (RLD)ના વડા જયંત ચૌધરી સાથે પણ મુલાકાત કરી હતી

તમને આ પણ ગમશે

દેશભરમાં રમઝાનની તૈયારીઓએ પકડયું જોર

પીએમ મોદીના રોડ શૉમાં જનમેદની

જયંત ચૌધરીએ તાજેતરમાં જ ભારતીય જૂથમાંથી ભાજપની આગેવાની હેઠળના એનડીએમાં પ્રવેશ કર્યો છે

મથુરા લોકસભા મતવિસ્તારના લગભગ 35 ટકા મતદારો જાટ સમુદાયના છે, જે આરએલડીનો મુખ્ય આધાર છે. આ બેઠક મહત્ત્વપૂર્ણ છે

ભાઈજાને આપી ઈદની શુભેચ્છા

Follow Us on :-