?>

ભાઈજાને આપી ઈદની શુભેચ્છા

યોગેન શાહ

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published Apr 11, 2024

દર વર્ષની જેમ સલમાન ખાને ફૅન્સને ઘરની બાલકનીમાં આવીને ઈદની શુભેચ્છા આપી હતી.

યોગેન શાહ

સલમાન ખાનની સાથે પિતા સલીમ ખાન પણ હતા.

યોગેન શાહ

ભાઈજાને વાઇટ શર્ટ અને વાઇટ પેન્ટ પહેર્યું હતું.

યોગેન શાહ

તમને આ પણ ગમશે

ઈદ મુબારક ઍવરીવન

આમિર ખાને અમ્મી અને પરિવાર સાથે ઊજવી ઈદ!

સલમાન ખાનના પિતા ડેનિમ શર્ટમાં જોવા મળ્યા હતા.

યોગેન શાહ

સલમાન ખાને બાદમાં સોશ્યલ મીડિયા પર ‘ઈદ મુબારક’નો વીડિયો પણ શૅર કર્યો હતો.

યોગેન શાહ

ઈદ મુબારક ઍવરીવન

Follow Us on :-