કિંજલ દવેનો રૉમેન્ટિક મોડ ઑન
ઇન્સ્ટાગ્રામ
લોકપ્રિય ગુજરાતી ગાયિકા કિંજલ દવેએ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે.
ઇન્સ્ટાગ્રામ
કિંજલ અને ધ્રુવિન ઘણા સમયથી એકબીજાને સિક્રેટલી ડેટ કરતા હોવાનું કહેવાય છે. જોકે તેમને ક્યારેય જાહેરમાં તેમના રિલેશન વિશે વાત નથી કરી.
ઇન્સ્ટાગ્રામ
કિંજલ દવેએ સગાઈ અને ગોળધાણાનો ખાસ વીડિયો પોસ્ટ કર્યો હતો, જે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ૫ ડિસેમ્બરે ગોળધાણા અને ૬ તારીખે સગાઈ હોવાના અહેવાલ છે.
ઇન્સ્ટાગ્રામ
કિંજલ દવેના ફિયાન્સે ધ્રુવિન શાહ એક સફળ બિઝનેસમેન અને એક્ટર છે. તેઓ ગુજરાતી ફિલ્મો અને કન્ટેન્ટ માટેની લોકપ્રિય ડિજિટલ એપ જોજો એપ (JoJo App)ના ફાઉન્ડર પણ છે.
ઇન્સ્ટાગ્રામ
કિંજલ દવેએ આ સંબંધને `ભગવાવની મરજી` (God`s Plan) ગણાવ્યો છે અને અનેક રૉમેન્ટિક તસવીરો પોસ્ટ કરી છે. જે સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ઇન્સ્ટાગ્રામ
કિંજલ દવેએ સગાઈ સુધી તેના અને ધ્રુવિનના સંબંધ વિશે ગંધ પણ નહોતી આવવા દીધી. સોશ્યલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરીને બધાને ચોંકાવી દીધા હતા.
ઇન્સ્ટાગ્રામ
ગૌરવ ખન્નાનું વધુ એક ગૌરવ