ગૌરવ ખન્નાનું વધુ એક ગૌરવ
યોગેન શાહ
Bigg Boss 19ની ટ્રોફી ટીવી એક્ટર ગૌરવ ખન્નાએ પોતાને નામ કરી છે.
યોગેન શાહ
ગૌરવ ખન્નાએ સોશિયલ મીડિયા પર બિગ બોસની ટ્રોફી સાથેનો એક ફોટો શેર કર્યો છે. તેમના ચહેરા પર ખુશી સ્પષ્ટપણે ઝળહળી રહી છે.
ઇન્સ્ટાગ્રામ
ગૌરવ ખન્ના Bigg Boss 19ની ટ્રોફી જીતીને ઘરની બહાર આવ્યો પછી સૌથી પહેલા એ ટ્રોફી પત્નીના હાથમાં આપી હતી. તેનું આ વર્તન ફેન્સને બહુ ગમ્યું છે.
ઇન્સ્ટાગ્રામ
સલમાન ખાને તેને આ સીઝનની ટ્રોફી અને ૫૦ લાખ રુપિયાની ઇનામી રકમ આપી હતી. બિગ બોસના ઘરમાં એક ટાસ્ક દરમિયાન ગૌરવ ખન્ના પહેલાથી જ એક કાર જીતી ચૂક્યો હતો.
યોગેન શાહ
આ સીઝનની ટ્રોફી જીતવા માટે ગૌરવ ખન્નાએ વિશાળ સંખ્યામાં મતો અને પ્રેક્ષકોના અપાર પ્રેમથી ફાઇનલમાં અમાલ મલિક, ફરહાના, પ્રણિત મોરે અને તાન્યા મિત્તલને હરાવ્યા.
યોગેન શાહ
2025માં જોવા મળ્યા આ ફિલ્મ ટ્રેન્ડ્સ