?>

મરીન ડ્રાઈવ પર વિદેશીઓએ માણી હોળીની મજા

સતેજ શિંદે

Gujaratimidday
News
By Nirali Kalani
Published Mar 25, 2024

મુંબઈના મરીન ડ્રાઈવ પર બરાબર હોળીનો રંગ જામ્યો હતો. લોકો એકાબીજા પર રંગ લગાવી હોળીની ઉજવણી કરી હતી.

સતેજ શિંદે

ન માત્ર મુંબઈકર્સ, વિદેશીઓ પણ મરીન ડ્રાઈવ પર હોળીની ઉજવણીમાં સામેલ થયા હતાં. વિવિધ રંગોથી તેઓ હોળી રમતાં જોવા મળ્યા.

સતેજ શિંદે

વિદેશીઓ ભારતના તહેવારમાં જોડાયા અને દિલથી હોળીનો તહેવાર માણતાં દેખાયા.

સતેજ શિંદે

તસવીર જોઈને અંદાજો લગાવી શકાય છે કે `બુરા ના માનો હોલી હૈ` ના રંગમાં ઉત્સાહથી બધા રંગાયા

સતેજ શિંદે

તમને આ પણ ગમશે

આજે માત્ર હોળી, રાજકારણ નહીં

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કરતાં હોવ તો ચેતજો!

ક્યાંક હોળીનો આનંદ ઉઠાવતાં તો ક્યાંક વિવિધ રંગોથી રંગાયેલા લોકો સાથે વિદેશીઓ સેલ્ફી લેતા જોવા મળ્યા

સતેજ શિંદે

ભારતીય તહેવારોની ખાસિયત જ એ છે કે આ તહેવારોની ઉજવણી કરતાં કોઈ પણ પોતાને રોકી શકતું નથી, એ પછી ભારતીય હોય કે અન્ય દેશના લોકો

સતેજ શિંદે

આજે માત્ર હોળી, રાજકારણ નહીં

Follow Us on :-