?>

વસઈના કિલ્લામાં દીપડાએ મચાવ્યો ઉધમ

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published Apr 24, 2024

વસઈના કિલ્લામાં છેલ્લા પચીસ દિવસથી આતંક મચાવનાર દીપડાને શોધવાનું ઑપરેશન આખરે સફળ રહ્યું હતું

વન-વિભાગને આ દીપડાને કેદ કરવામાં સફળતા મળી હોવાથી સૌકોઈએ રાહતનો શ્વાસ લીધો છે

ગઈ કાલે રાતે બે વાગ્યે દીપડો પાંજરામાં પુરાઈ ગયો હતો. જ્યારથી દીપડો કિલ્લામાં પ્રવેશ્યો હતો ત્યારથી આ વિસ્તારમાં જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું હતું

તમને આ પણ ગમશે

જન્મદિવસે મુકેશ અંબાણી પહોંચ્યા બાબુલનાથ

ઉદ્ધવ ઠાકરે (યુબીટી)ની `મશાલ` અનાવૃત

લોકોના અવરજવરના મુખ્ય માર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતા. કિલ્લામાં પર્યટન પણ બંધ પડી ગયું હતું

એ ઉપરાંત વસઈ કિલ્લાથી ભાઈંદર સુધીની રો-રો સર્વિસના સાંજના બે રાઉન્ડ પણ કૅન્સલ કરવા પડ્યા હતા

આ દિશામાં મૂકજો માટલું, થશો ધનવાન

Follow Us on :-