?>

કષ્ટભંજન દાદાને 50 કિલો ગુલાબનો સાજ

શ્રીકષ્ટભંજન હનુમાન મંદિર વેબસાઇટ

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Apr 23, 2024

કષ્ટભંજન દાદાને 50 કિલો ગુલાબનો સાજ

સાળંગપુરધામ ખાતે શ્રી હનુમાન જન્મોત્સવ નિમિત્તે દાદાને સુવર્ણ વાઘા ધરાવવામાં આવ્યા હતા.

શ્રીકષ્ટભંજન હનુમાન મંદિર વેબસાઇટ

કષ્ટભંજન દાદાને 50 કિલો ગુલાબનો સાજ

દાદાને 50 કિલો ગુલાબના ફુલોનો શણગાર પણ કરવામાં આવ્યો અને મંદિરમાં હજારીગલ ફુલોનું દિવ્ય સુશોભન કરાયું હતું.

શ્રીકષ્ટભંજન હનુમાન મંદિર વેબસાઇટ

કષ્ટભંજન દાદાને 50 કિલો ગુલાબનો સાજ

સવારે ૫ કલાકે ગુરુ પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી.

શ્રીકષ્ટભંજન હનુમાન મંદિર વેબસાઇટ

તમને આ પણ ગમશે

હનુદાદાને હજારીગલનો શણગાર

સાળંગપુર રંગાયું ભક્તિના રંગે

કષ્ટભંજન દાદાને 50 કિલો ગુલાબનો સાજ

સવારે ૭ કલાકે શણગાર આરતી કરવામાં આવી હતી

શ્રીકષ્ટભંજન હનુમાન મંદિર વેબસાઇટ

કષ્ટભંજન દાદાને 50 કિલો ગુલાબનો સાજ

દાદાનું બર્થ ડે સેલિબ્રેશન, સમૂહ મારુતિ યજ્ઞનો પ્રારંભ અનેક વિધ કાર્યક્રમનો પ્રારંભ પણ થઈ ગયો છે.

શ્રીકષ્ટભંજન હનુમાન મંદિર વેબસાઇટ

પ્રેગ્નેન્સીમાં આ આઇટમનું ખાસ કરો સેવન

Follow Us on :-