?>

સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર

શાદાબ ખાન

Gujaratimidday
News
By Karan Negandhi
Published Apr 14, 2024

સવારે લગભગ 4.50 વાગ્યે બે અજાણ્યા શખ્સોએ હવામાં ફાયરિંગ કર્યું હતું

બંને શૂટરો બાઇક પર આવ્યા હતા અને ચાર રાઉન્ડ ફાયરિંગ કરીને ભાગી ગયા હતા

હાલમાં કોઈને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી. પોલીસે સલમાન ખાનના ઘરે સુરક્ષા વધારી દીધી છે

તમને આ પણ ગમશે

એમજીએસ દ્વારા દહાણુમાં ડોનેશન ડ્રાઈવ

ફાયર ફાઇટર ઑન પ્રેક્ટિસ

આ ફાયરિંગ બાદ મુંબઈ ક્રાઈમ બ્રાંચની સાથે બાંદરા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ ઉપરાંત ફોરેન્સિક ટીમ પણ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે

પોલીસે ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર રોડની બંને બાજુએ લગાવેલા સીસીટીવી ફૂટેજ કબજે કરી તપાસ હાથ ધરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે DCP પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે

એમજીએસ દ્વારા દહાણુમાં ડોનેશન ડ્રાઈવ

Follow Us on :-