?>

એમજીએસ દ્વારા દહાણુમાં ડોનેશન ડ્રાઈવ

મુંબઈ ગુજરાતી સંગઠન

Gujaratimidday
News
By Karan Negandhi
Published Apr 14, 2024

મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ૧૧ એપ્રિલ ૨૦૨૪ના રોજ દહાણુની જિલ્લા પરિષદની સરાવલી મોરપાડા શાળામાં વિદ્યાર્થીઓને નોટબુક, સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું

ઉપરાંત સ્ટીલની જમવાની થાળી તેમ જ ૨ સ્ટીલની પાણીની ટાંકીઓ આપવામાં આવી

આ સાથે નવાં શર્ટ અને પિનાફોર્મનું વિતરણ કરવામાં આવ્યું

તમને આ પણ ગમશે

ફાયર ફાઇટર ઑન પ્રેક્ટિસ

હાજી અલી દરગાહે ઉમટ્યા ભક્તો

ઉર્મિલાબેન શાહનો જન્મદિવસ બાળકો સાથે ઊજવીને રસ,પુરી, ભાજી, ખમણનું ભોજન કરાવવામાં આવ્યું

આ પ્રસંગે ભાવેશભાઈ મહેતા, અલ્પાબેન મહેતા, શેફાલીબેન, ઝંખના નંદવાણા, પાર્થ લાખાણી હાજર રહ્યાં હતાં

ફાયર ફાઇટર ઑન પ્રેક્ટિસ

Follow Us on :-