?>

ઈદ મુબારક ઍવરીવન

યોગેન શાહ

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published Apr 11, 2024

દર વર્ષની જેમ આ વર્ષે પણ શાહરુખ ખાને ફેન્સની ઈદના અવસરે શુભેચ્છાઓ આપી હતી.

યોગેન શાહ

શાહરુખ ખાને તેના બંગલો મન્નતની બાલ્કનીમાં આવીને ફેન્સને ઈદ મુબારક કહ્યું હતું. તે સાંજે ચાર વાગ્યાની આસપાસ ફેન્સને મળવા આવ્યો હતો.

યોગેન શાહ

આ મુલાકાતનો વીડિયો શૅર કરતા લખ્યું છે, ‘બધાને ઈદની શુભકામનાઓ અને મારા દિવસને આટલો ખાસ બનાવવા બદલ તમારો આભાર. અલ્લાહ આપણને બધાને પ્રેમ, સુખ અને સમૃદ્ધિ આપે.’

યોગેન શાહ

તમને આ પણ ગમશે

આમિર ખાને અમ્મી અને પરિવાર સાથે ઊજવી ઈદ!

હેપ્પી બર્થ ડે મોઝેઝ સિંહ

શાહરુખ ખાને વાઇટ પઠાણી પહેરી હતી. કિંગ ખાને તેના સિગ્નેચર પોઝમાં સહુનું અભિવાદન ઝિલ્યું હતું.

યોગેન શાહ

શાહરુખની સાથે તેનો નાનો દીકરો અબરામ ખાન પણ હતો.

યોગેન શાહ

આમિર ખાને અમ્મી અને પરિવાર સાથે ઊજવી ઈદ!

Follow Us on :-