?>

આમિર ખાને અમ્મી અને પરિવાર સાથે ઊજવી ઈદ!

Yogen Shah

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published Apr 11, 2024

આમિર ખાનના પોતાના પરિવાર અને મિત્રો સાથે પોતાના ઘરે ઈદ મનાવી રહ્યા છે

આ ઈદ પર આમિર ખાન પોતાના ઘરે હાજર છે. તે ત્યાં તેના પરિવાર અને મિત્રો સાથે તહેવારની ઉજવણી કરી રહ્યા છે

સુપરસ્ટાર તેની અમ્મી, બાળકો જુનૈદ અને આઝાદ સાથે તહેવારની ઉજવણી કરતાં જોવા મળ્યા છે

તમને આ પણ ગમશે

હેપ્પી બર્થ ડે મોઝેઝ સિંહ

અમૃતાનો બ્લેક, બૉલ્ડ અને બ્યુટિફુલ અંદાજ

આમિર ખાન તેના પુત્રો જુનેદ ખાન અને આઝાદ સાથે તેના ઘરની બહાર આવ્યો હતો. ત્રણેએ સફેદ કુરતો પહેર્યો હતો

સુપરસ્ટારે પણ ચાહકોનું સ્વાગત કર્યું અને તેમને ઈદની શુભેચ્છા પાઠવી. તે તેમના ઘરની બહાર એકઠા થયેલા ચાહકોને મીઠાઈ વહેંચતા પણ જોવા મળ્યા હતા

દેશી ઘીના આ ગુણ જાણો છો?

Follow Us on :-