વારંવાર હીટ થાય છે સ્માર્ટફોન? તો કરો આ

વારંવાર હીટ થાય છે સ્માર્ટફોન? તો કરો આ

Istock

Gujaratimidday
Lifestyle News
By Karan Negandhi
Published May 13, 2023
તમારા ફોનને સંપૂર્ણ ચાર્જ એટલે કે 100 ટકા ચાર્જ કરશો નહીં. ફોનમાં 90 ટકા કે તેનાથી ઓછી બેટરી રાખવાનો પ્રયાસ કરો. વારંવાર ચાર્જ થવાથી ઓવરહિટીંગ થાય છે.

તમારા ફોનને સંપૂર્ણ ચાર્જ એટલે કે 100 ટકા ચાર્જ કરશો નહીં. ફોનમાં 90 ટકા કે તેનાથી ઓછી બેટરી રાખવાનો પ્રયાસ કરો. વારંવાર ચાર્જ થવાથી ઓવરહિટીંગ થાય છે.

Istock

જો તમે કોઈ એપ ન વપરાતા હો તો તેને બેકગ્રાઉન્ડમાંથી બંધ કરો. જો તમે તેને બંધ નહીં કરો તો આ એપ્સ બેકગ્રાઉન્ડમાં કામ કરતી રહેશે અને ફોન ગરમ થશે.

જો તમે કોઈ એપ ન વપરાતા હો તો તેને બેકગ્રાઉન્ડમાંથી બંધ કરો. જો તમે તેને બંધ નહીં કરો તો આ એપ્સ બેકગ્રાઉન્ડમાં કામ કરતી રહેશે અને ફોન ગરમ થશે.

Istock

તમારી સ્ક્રીનની બ્રાઇટનેસ શક્ય તેટલી ઓછી રાખો, તેથી બેટરી ઓછી વાપરશે અને હીટિંગની સમસ્યા પણ નહીં થાય.

તમારી સ્ક્રીનની બ્રાઇટનેસ શક્ય તેટલી ઓછી રાખો, તેથી બેટરી ઓછી વાપરશે અને હીટિંગની સમસ્યા પણ નહીં થાય.

Istock

તમને આ પણ ગમશે

ફોન ચાર્જ કરતી વખતે ટાળો આ પાંચ ભૂલો

ACનું બિલ ઓછું લાવવા કરો આટલું

જો તમે સ્માર્ટફોનને ડુપ્લિકેટ અથવા સસ્તા ચાર્જરથી ચાર્જ કરો છો તો આ આદત બદલો. તેનાથી ફોન હીટ થાય છે અને બેટરીની લાઈફને પણ અસર થાય છે.

Istock

મોબાઈલ કવર પણ સ્માર્ટફોનના ગરમ થવાનું એક મોટું કારણ બની ગયું છે. પ્રબળ સૂર્યપ્રકાશ અને ગરમ વાતાવરણ પણ મોબાઈલને અસર કરે છે.

Istock

23 વર્ષની જન્નત ઝુબેરનો જલપરી લૂક

Follow Us on :-