23 વર્ષની જન્નત ઝુબેરનો જલપરી લૂક
જન્નત ઝુબેર ઇન્સ્ટાગ્રામ
૨૩ વર્ષની ટીવી અભિનેત્રી જન્નત ઝુબૈર, જેણે બાળ કલાકાર તરીકે ચાહકોના દિલ પર રાજ કર્યું અને હવે આગળ જતાં તેની ફોલોઇંગ પણ વધી રહી છે.
જન્નત ઝુબેર ઇન્સ્ટાગ્રામ
અભિનેત્રી જન્નત ઝુબૈર પર્વતો વચ્ચે વૉટર ફૉલમાં નાહતી જોવા મળી હતી. તે પિન્ક ડ્રેસમાં પોતાના ફિટ શરીર બતાવી રહી છે. જન્નતની આ તસવીરો લાખો લાઇક્સ આવ્યા છે.
જન્નત ઝુબેર ઇન્સ્ટાગ્રામ
જન્નત ઝુબૈરને જોઈને કોઈ કહી શકતું નથી કે તે ફક્ત 23 વર્ષની છે. તેની આ બોલ્ડ સ્ટાઇલ લોકોના દિલને સ્પર્શી રહી છે.
જન્નત ઝુબેર ઇન્સ્ટાગ્રામ
જન્નતની આ તસવીર પર ત્રણ લાખ કરતાં વધુ લાઇક્સ આવી ચૂક્યા છે અને હજારો કમેન્ટ્સ પણ છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 50 મિલિયન ફોલોયર્સ છે.
જન્નત ઝુબેર ઇન્સ્ટાગ્રામ
લોકોને જન્નતનો આ નો-મેકઅપ-મેકઅપ લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
જન્નત ઝુબેર ઇન્સ્ટાગ્રામ