?>

ઉદ્ધવ ઠાકરે જૂથમાં જોડાયા ઉન્મેષ પાટીલ

Shadab Khan

Gujaratimidday
News
By Karan Negandhi
Published Apr 03, 2024

જલગાંવના ભાજપના સાંસદ ઉન્મેષ પાટીલ બુધવારે પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, પક્ષના નેતાઓ સંજય રાઉત અને અરવિંદ સાવંતની હાજરીમાં શિવસેના (UBT)માં જોડાયા હતા

પાટીલને બાંદરામાં પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી ખાતે પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા હતા

પાર્ટીમાં સામેલ થયા બાદ સંજય રાઉત મુંબઈમાં માતોશ્રી ખાતે પ્રેસને સંબોધતા જોવા મળ્યા હતા

તમને આ પણ ગમશે

મલાડમાં લાગી ભીષણ આગ

છત્રપતિ શિવાજી મહારાજ જયંતિની ઉજવણી

ઉન્મેષ પાટીલ મંગળવારે રાઉતને જલગાંવથી લોકસભા ચૂંટણી 2024 લડવા માટે ભાજપ દ્વારા ટિકિટ નકાર્યા બાદ મળ્યા હતા

શિવસેના (UBT) મહા વિકાસ આઘાડીના ભાગરૂપે ઉત્તર મહારાષ્ટ્રના જલગાંવથી ચૂંટણી લડવાની તૈયારીમાં છે

ગરમીમાં ટાળજો આ મસાલા-તેજાના

Follow Us on :-