?>

સીએમ શિંદેની ભૂતાનના રાજા સાથે મુલાકાત

મિડ-ડે

Gujaratimidday
News
By Nirali Kalani
Published Nov 08, 2023

સીએમ શિંદેએ મહામહિમનું પરંપરાગત શૈલીમાં સ્વાગત કર્યું અને તેમને શાલ અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા.

મિડ-ડે

સ્મૃતિચિહ્ન તરીકે તેમને ભગવાન ગણેશની મૂર્તિ અને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા અર્પણ કરવામાં આવી હતી.

મિડ-ડે

મુંબઈની ટ્રાઈડેન્ટ હોટેલમાં તેમની મુલાકાતની તસવીરો મુખ્ય પ્રધાન કાર્યાલય દ્વારા તેમના મીડિયા નિવેદન સાથે શેર કરવામાં આવી હતી.

મિડ-ડે

તમને આ પણ ગમશે

મુંબઈને પ્રદૂષણમુક્ત કરવા BMCની ઝુંબેશ

થાણેના ડમ્પ યાર્ડમાં ભીષણ આગ

સીએમ શિંદેએ ભૂતાન સાથેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.

મિડ-ડે

આ સાથે જ સીએમ શિંદેએ ખાતરી આપી હતી કે મહારાષ્ટ્ર સરકાર જરૂરી સમર્થન આપશે.

મિડ-ડે

ફેસ્ટિવ સીઝનમાં વામિકાની ફિટનેસ ટિપ્સ

Follow Us on :-