?>

થાણેના ડમ્પ યાર્ડમાં ભીષણ આગ

ફાઈલ તસવીર

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Nov 05, 2023

થાણેના ડમ્પ યાર્ડમાં ભીષણ આગ

આ આગ લગભગ 02:03 કલાકે ફાટી નીકળી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

ફાઈલ તસવીર

થાણેના ડમ્પ યાર્ડમાં ભીષણ આગ

આ આગની ઘટના થાણેના ખાન કમ્પાઉન્ડ ખાતે દોસ્તી બિલ્ડીંગ પાસેના કચરાના ડમ્પ યાર્ડમાં લાગી હતી.

ફાઈલ તસવીર

થાણેના ડમ્પ યાર્ડમાં ભીષણ આગ

ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટના સ્થળે હાજર હતા, એમ સિવિક અધિકારીઓએ જણાવ્યું હતું.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

BMCએ મુંબઈમાં હવે ધૂળ દૂર કરવા લીધા પગલા

થાણેના સ્ટૉરરૂમમાં ભયંકર આગ

થાણેના ડમ્પ યાર્ડમાં ભીષણ આગ

અગ્નિશામકો 01-ફાયર વાહન, 01-બચાવ વાહન સાથે ઘટના સ્થળે હાજર થયા હતા.

ફાઈલ તસવીર

થાણેના ડમ્પ યાર્ડમાં ભીષણ આગ

અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટના સ્થળે કોઈને ઈજા થઈ નથી.

ફાઈલ તસવીર

યુવાનીમાં સ્થૂળતાના પાંચ મુખ્ય કારણો

Follow Us on :-