BJP કાર્યકરોનું મલાડમાં પ્રદર્શન
શાદાબ ખાન
મુંબઈના મલાડ પશ્ચિમના માલવાણીમાં, રવિવારે ભાજપ યુવા મોરચા દ્વારા આ મુદ્દે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે.
શાદાબ ખાન
શેખે લોઢાના જાનથી મારી નાખવાની ધમકીના આરોપમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા બાદ બન્ને પક્ષના કાર્યકરો વચ્ચે તણાવ વધી ગયો હતો.
શાદાબ ખાન
શેખની ઑફિસની નજીક માલવાણી ફાયર સ્ટેશન પાસે મોટી સંખ્યામાં ભાજપ સમર્થકો એકઠા થયા હતા, સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને ધારાસભ્ય સામે કાર્યવાહીની માગ કરી રહ્યા હતા.
શાદાબ ખાન
વિરોધ વધતાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિસ્તારમાં મોટો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
શાદાબ ખાન
બપોર સુધી આંદોલનકારીઓએ પોતાનો વિરોધ ચાલુ રાખ્યો હોવાથી પરિસ્થિતિ વસણી હતી.
શાદાબ ખાન
ઘરના પડદાને રિવર્સ ડિફ્યુઝર બનાવો