?>

મુંબઈમાં આ 5 જગ્યાઓએ મળે છે બેસ્ટ ગોળો

Istock

Gujaratimidday
Lifestyle News
By Karan Negandhi
Published May 26, 2023

મુંબઈમાં આ 5 જગ્યાઓએ મળે છે બેસ્ટ ગોળો

માઉન્ટ ગોલા: જો તમે નરીમન પોઈન્ટ આસપાસ છો તો તમારે ક્રીમ સેન્ટરની બાજુમાં આવેલો આ જોઇન્ટ મિસ ન કરવો જોઈએ.

Istock

મુંબઈમાં આ 5 જગ્યાઓએ મળે છે બેસ્ટ ગોળો

શ્રી કૃષ્ણ ગોલાવાલા: સાઉથ બોમ્બેમાં આ જગ્યા ખૂબ જ જાણીતી છે. ગિરગાંવ ચોપાટી પર આવેલો આ સ્ટૉલ તેના મલાઈ ગોળા માટે જાણીતો છે.

Istock

મુંબઈમાં આ 5 જગ્યાઓએ મળે છે બેસ્ટ ગોળો

સ્નેકેરિયા ફૂડ હબ: જો તમે પણ ક્લેર રોડ પર શોપિંગ કરવા નીકળ્યા છો તો કોટન વર્લ્ડની સામે થોડો આરામ કરો અને ગોળાનો આનંદ માણો.

Istock

તમને આ પણ ગમશે

કાચાં કાંદા ખાવાના આ છે 5 ફાયદા

કોઈ ઔષધથી ઓછાં નથી કેરીનાં ગોટલા

મુંબઈમાં આ 5 જગ્યાઓએ મળે છે બેસ્ટ ગોળો

ઇસ્લામ જીમખાના ગોલાવાલા: જો તમારે મોડી રાત્રે ગોળો ખાવાની ઈચ્છા હોય તો ઇસ્લામ જીમખાના મેદાનની બહાર પહોંચી જાઓ.

Istock

મુંબઈમાં આ 5 જગ્યાઓએ મળે છે બેસ્ટ ગોળો

બ્રિજવાસી ગોલા પોઈન્ટ: જુહુ બીચ એ શહેરના તમામ ગોળા પ્રેમીઓ માટે મનપસંદ સ્થળ છે, અહીંનો ગોળો મસ્ટ ટ્રાય છે.

Istock

આગામી દિવસોમાં ડિવિન્ડ આપવાના છે આ શેર્સ

Follow Us on :-