?>

બડી બેગમ છોટી બેગમ

યોગેન શાહ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Mar 26, 2024

ફિલ્મના મુખ્ય કલાકારો, ટાઈગર શ્રોફ અને અક્ષય કુમારે બડે મિયાં છોટે મિયાંના ટ્રેલર લોંચ ઈવેન્ટમાં હાજરી આપતાં એકસાથે પોઝ આપ્યો હતો.

યોગેન શાહ

અક્ષય કુમાર પણ બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો. અક્ષયે મેચિંગ પેન્ટ સાથે સ્ટાઇલિશ જેકેટ કૅરી કર્યુ હતું.

યોગેન શાહ

એક્શન સુપરસ્ટાર ટાઈગર શ્રોફ, જે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે, ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં તેની હાજરી ખાસ આકર્ષણ બન્યું હતું.

યોગેન શાહ

ટ્રેલર લૉન્ચ ઈવેન્ટમાં જેકી ભગનાની પણ સામેલ થયો હતો.

યોગેન શાહ

ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવનાર માનુષી વ્હાઈટ ડ્રેસમાં સજજ થઈ ટ્રેલર લૉન્ચ ઈવેન્ટમાં પહોંચી હતી.

યોગેન શાહ

તમને આ પણ ગમશે

લગ્ન પછી પહેલી હોળી ઉજવશે આ બોલિવૂડ કપલ

મનમોહક તસવીર જોઈ કહેશો Just Wow..!

તો બીજી બાજુ અલાયા પણ સ્ટાઈલિશ આઉટફિટમાં જોવા મળી હતી. જેમાં તે ખુબ જ સુંદર લાગતી હતી.

યોગેન શાહ

મુંબઈમાં ફરી હાય ગરમી!

Follow Us on :-