OMG! વરુણના આટલા બધા શર્ટલેસ ફોટો

OMG! વરુણના આટલા બધા શર્ટલેસ ફોટો

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Apr 24, 2023
વરુણ ધવન દેખાવમાં તો હેન્ડસમ અને હૉટ છે જ પરંતુ સ્વભાવે પણ નમ્ર અને સરળ છે.

વરુણ ધવન દેખાવમાં તો હેન્ડસમ અને હૉટ છે જ પરંતુ સ્વભાવે પણ નમ્ર અને સરળ છે.

ઈન્સ્ટાગ્રામ

વરુણ ધવની ફિમેલ ફોલોઈંગ ઘણી વધારે છે. માત્ર સામાન્ય યુવતીઓ તો છે જ તેમની દિવાની પરંતુ અત્રિનેત્રીઓ પણ વરુણને એક કો-સ્ટાર તરીકે ખુબ પસંદ કરે છે.

વરુણ ધવની ફિમેલ ફોલોઈંગ ઘણી વધારે છે. માત્ર સામાન્ય યુવતીઓ તો છે જ તેમની દિવાની પરંતુ અત્રિનેત્રીઓ પણ વરુણને એક કો-સ્ટાર તરીકે ખુબ પસંદ કરે છે.

અભિનેત્રી આલિયા ભટ્ટ અને ક્રિતિ સેનનને વરુણ ધવન કો-સ્ટાર તરીકે ખુબ જ પસંદ છે.

અભિનેત્રી આલિયા ભટ્ટ અને ક્રિતિ સેનનને વરુણ ધવન કો-સ્ટાર તરીકે ખુબ જ પસંદ છે.

ઈન્સ્ટાગ્રામ

અભિનેતાની આ શર્ટલેસ તસવીરો એવી છે જે જોઈને કોઈ પણ યુવતી તેની પ્રશંસા કરતા પોતાને નહીં રોકી શકે.

ઈન્સ્ટાગ્રામ

ઈન્સ્ટાગ્રામ પર વરુણ ધવનની અનેક શર્ટલેસ તસવીર છે. ક્યારેક શર્ટ વગર સ્ક્રિપ્ટ વાંચતા તો ક્યારેક ડૉગી સાથે મસ્તી કરતા તો ક્યારેક કૉફી પીતાં શર્ટલેસ જોવા મળે છે.

ઈન્સ્ટાગ્રામ

આ તસવીરમાં અભિનેતા ખુબ જ હેન્ડસમ અને હૉટ લાગી રહ્યાં છે. શર્ટલેસ લૂકમાં સ્ક્રિપ્ટ સાથે પૉઝ આપતાં દેખાય છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

જાણો કેમ ટ્રોલ થઈ ૧૨ વર્ષની આરાધ્યા

નોનવેજના દિવાના છે આ બૉલીવૂડ સેલેબ્સ

આ તસવીરમાં અભિનેતા વરુણ ધવન કૉફી પીતાં જોવા મળી રહ્યાં છે.

ઈન્સ્ટાગ્રામ

આ તસવીરમાં વરુણ ધવન ડૉગી સાથે આરામ કરતા જોવા મળી રહ્યાં છે.

ઈન્સ્ટાગ્રામ

જાણો કેમ ટ્રોલ થઈ ૧૨ વર્ષની આરાધ્યા

Follow Us on :-