જાણો કેમ ટ્રોલ થઈ ૧૨ વર્ષની આરાધ્યા

જાણો કેમ ટ્રોલ થઈ ૧૨ વર્ષની આરાધ્યા

Yogen Shah

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published Apr 23, 2023
ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની પુત્રી આરાધ્યા બચ્ચન હંમેશા સાથે જોવા મળે છે. પાર્ટીથી લઈને ઈવેન્ટ સુધી બંને સાથે જ પહોંચે છે. હવે તે એરપોર્ટ પર સાથે જોવા મળ્યાં.

ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની પુત્રી આરાધ્યા બચ્ચન હંમેશા સાથે જોવા મળે છે. પાર્ટીથી લઈને ઈવેન્ટ સુધી બંને સાથે જ પહોંચે છે. હવે તે એરપોર્ટ પર સાથે જોવા મળ્યાં.

Yogen Shah

આરાધ્યા અને ઐશ્વર્યા મુંબઈ એરપોર્ટ પરથી એકસાથે નીકળતા જોવા મળ્યાં હતાં. બંનેએ પાપારાઝીના કેમેરા સામે પોઝ આપ્યો ન હતો, પરંતુ સ્મિત આપવાનું ચૂક્યા ન હતા.

આરાધ્યા અને ઐશ્વર્યા મુંબઈ એરપોર્ટ પરથી એકસાથે નીકળતા જોવા મળ્યાં હતાં. બંનેએ પાપારાઝીના કેમેરા સામે પોઝ આપ્યો ન હતો, પરંતુ સ્મિત આપવાનું ચૂક્યા ન હતા.

Yogen Shah

આરાધ્યા ગુલાબી સ્વેટ-ટીશર્ટ અને બ્લુ જીન્સ પહેરીમાં ક્યૂટ લાગી રહી હતી. તેણીએ તેની ક્લાસિક હેરસ્ટાઇલમાં તેના વાળમાં ગુલાબી હેરબેન્ડ પહેરી હતી.

આરાધ્યા ગુલાબી સ્વેટ-ટીશર્ટ અને બ્લુ જીન્સ પહેરીમાં ક્યૂટ લાગી રહી હતી. તેણીએ તેની ક્લાસિક હેરસ્ટાઇલમાં તેના વાળમાં ગુલાબી હેરબેન્ડ પહેરી હતી.

Yogen Shah

12 વર્ષની આરાધ્યા તેની સારી ફેન ફોલોઈંગ છે. તે મમ્મી ઐશ્વર્યા સાથે જ્યાં પણ જાય છે ત્યાં તેના ચાહકોની નજર તેના પર હોય છે.

Yogen Shah

તમને આ પણ ગમશે

નોનવેજના દિવાના છે આ બૉલીવૂડ સેલેબ્સ

ઈદના અવસરે ચાંદની જેમ ચમકી કંગના

પરંતુ ઘણા યુઝર્સે આરાધ્યાને ટ્રોલ કરવાનું પણ શરૂ કરી દીધું છે.

Yogen Shah

યુઝર્સે પૂછ્યું છે કે શું આરાધ્યા ભણતી નથી? એક યુઝરે લખ્યું, “આ ક્યારે વાંચે છે? મારું બાળક પણ તેમના જેટલું જ છે અને તેણે ઘણું ભણવાનું હોય છે.”

Yogen Shah

નોનવેજના દિવાના છે આ બૉલીવૂડ સેલેબ્સ

Follow Us on :-