?>

હીરમંડીની અભિનેત્રીને મળી ગયો રિયલ હીરો

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Mar 28, 2024

બુધવારે `હીરામંડી`ના કાર્યક્રમમાં, હોસ્ટે પુષ્ટિ કરી હતી કે અભિનેત્રીએ લગ્ન કરી લીધા છે, જેના કારણે તે ઇવેન્ટમાં હાજર રહી શકી નથી.

ઈન્સ્ટાગ્રામ

પોતાના લગ્નના સમાચાર વચ્ચે અદિતિએ આજે ​​ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે અને જણાવ્યું છે કે તેની અને સિદ્ધાર્થની સગાઈ થઈ ગઈ છે.

ઈન્સ્ટાગ્રામ

બંને સ્ટાર્સ તેમની સગાઈની વીંટી બતાવતા જોવા મળે છે.

ઈન્સ્ટાગ્રામ

વાસ્તવમાં થયું એવું કે સંજય લીલા ભણસાલીએ એક ઈવેન્ટ દરમિયાન તેમની આગામી સિરીઝ `હીરામંડી`ની રિલીઝ ડેટની જાહેરાત કરી.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

અલાયા એફનો એરપોર્ટ લૂક છે જોવા જેવો

પરિણીતિની ઍરપૉર્ટ અદા છે કાતિલાના

આ ઈવેન્ટમાં સિરીઝના તમામ સ્ટાર્સ જોવા મળ્યા હતા પરંતુ અદિતિ ક્યાંય દેખાઈ ન હતી.

ઈન્સ્ટાગ્રામ

બાદમાં જણાવ્યું કે તે તેના લગ્નને કારણે અહીં હાજર રહી શકી નથી. હવે અદિતિએ પોતાના લગ્ન અંગે મૌન તોડ્યું રિંગ પ્લોન્ટ કરતી તસવીર શેર કરી.

ઈન્સ્ટાગ્રામ

મલાડમાં લાગી ભીષણ આગ

Follow Us on :-