?>

મલાડમાં લાગી ભીષણ આગ

નિમેશ દવે

Gujaratimidday
News
By Rachana Joshi
Published Mar 28, 2024

મલાડ ઇસ્ટમાં દફતરી રોડ પર આવેલા સેન્ટ્રલ પ્લાઝામાં આજે બપોરે ભીષણ આગ લાગી હતી.

નિમેશ દવે

સેન્ટ્રલ પ્લાઝા બિલ્ડીંગમાં ઉપલા માળે આગ લાગી હતી. આગના ધુમાડાંના ગોટાં દુર સુધી ઉડ્યાં હતા.

નિમેશ દવે

આગ લાગવાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.

નિમેશ દવે

આગને કાબુમાં લાવવાના પ્રયાસો ચાલુ છે. આગ લાગી હોવાની જાણ થતાં આસપાસ ભીડ ભેગી થઈ ગઈ હતી.

નિમેશ દવે

તમને આ પણ ગમશે

છત્રપતિ શિવાજી મહારાજ જયંતિની ઉજવણી

મુંબઈકર્સ છે ગરમીથી પરેશાન

આગ કયાં કારણોસર લાગી તે હજી જાણી શકાયું નથી.

નિમેશ દવે

જોકે, આગમાં જાનમાલનુ કેટલું નુકસાન થયું છે તે વિશે હજી કોઈ માહિતી નથી.

નિમેશ દવે

અલાયા એફનો એરપોર્ટ લૂક છે જોવા જેવો

Follow Us on :-