?>

આ એક્ટ્રેસ પરણી પોતાનાથી નાના પાર્ટનરને

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Apr 06, 2023

બિપાશા બાસુ કરણ સિંહ ગ્રોવરને વરી છે, બન્નેની ઊંમરમાં પણ ખાસ્સો તફાવત છે.

ઈન્સ્ટાગ્રામ

અભિનેત્રી પ્રીતિ ઝિંટાએ લૉસ એન્જિલિસમાં પોતાનાથી નાની વયના અમેરિક પ્રેમી જીન ગુડએનફને પરણી છે.

ઈન્સ્ટાગ્રામ

પોતાનાથી 11 વર્ષ નાના નિક જોનસ સાથે લગ્ન કરતાં પ્રિયંકા ચોપરાને ટ્રોલિંગનો સામનો પણ કરવો પડ્યો હતો.

ઈન્સ્ટાગ્રામ

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચે પણ લગભગ ત્રણ વર્ષનું અંતર છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

સલમાન ખાને આપી નવા ઍક્ટર્સને આ ચેલેન્જ

મલાઈકાનો આ ડ્રેસ ઈમ્પ્રેસ કરવામાં ફેલ

જાણીતી એક્ટ્રેસ અને નેતા ઊર્મિલા માતોંડકરે કાશ્મીરના બિઝનેસમેન મોહસિન કરતાં ઊંમરમાં 10 વર્ષ મોટી હોવા છતાં લગ્ન કર્યાં છે.

ઈન્સ્ટાગ્રામ

ઝરીના વહાબ ઊંરમાં આદિત્ય પંચોલી કરતાં લગભગ 6 વર્ષ મોટા હતાં, તેમ છતાં બન્નેએ એકબીજા સાથે લગ્ન કર્યાં.

ઈન્સ્ટાગ્રામ

રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત થયા પદ્મશ્રી

Follow Us on :-