?>

સલમાન ખાને આપી નવા ઍક્ટર્સને આ ચેલેન્જ

Pallav Paliwal

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published Apr 06, 2023

સલમાન ખાને તાજેતરમાં જ ફિલ્મફેર એવૉર્ડ પહેલાં યોજાનારી પ્રેસ કૉન્ફરન્સમાં ભાગ લીધો હતો.

Pallav Paliwal

સલમાન ખાન આ વર્ષે ફિલ્મફેર એવૉર્ડ હોસ્ટ કરવાના છે. ફિલ્મફેરની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સલમાને નવા ઍક્ટર્સને ચેલેન્જ આપી છે.

Pallav Paliwal

સલમાન ખાને કહ્યું કે, “તે બધા ખૂબ જ મહેનતુ અને પ્રતિભાશાળી છે, પરંતુ મને લાગે છે કે અમે પાંચેય આટલી સરળતાથી હાર માનીશું નહીં.”

Pallav Paliwal

તમને આ પણ ગમશે

મલાઈકાનો આ ડ્રેસ ઈમ્પ્રેસ કરવામાં ફેલ

રશ્મિકા મંદાનાનું વર્ક આઉટ રૂટિન

તેમણે કહ્યું કે “શાહરૂખ, આમિર, હું, અક્કી અને અજય. અમે તેમના પૈસા પર દાવ લગાવીશું અને તેમને થકવી દઇશું.”

Pallav Paliwal

અભિનેતાએ કહ્યું કે “અમારી ફિલ્મો ચાલે છે એટલે અમે ફી વધારીએ છીએ, પણ જ્યારે અમે નથી વધારતા ત્યારે નવા ઍક્ટર્સ ફી વધારે છે.”

Pallav Paliwal

મલાઈકાનો આ ડ્રેસ ઈમ્પ્રેસ કરવામાં ફેલ

Follow Us on :-