?>

રૅપિડ ફાયર વિથ રજત સ્વાની

PR

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published Nov 02, 2023

આદી સુરી કી દુલ્હનિયા વિશે રજત સ્વાનીએ કહ્યું કે, “આ મારો પહેલો વેબ શૉ છે, આની પહેલા મેં ટીવીમાં કામ કર્યું છે.”

તેમણે કહ્યું કે, “આદી સુરી કી દુલ્હનિયામાં મેં મારા પાત્ર સાથે ખૂબ જ રિલેટ કર્યું છે. કારણ કે બંનેમાં ઘણી સમાનતાઓ છે.”

રજત કહે છે કે, “પાત્રમાં હું જે રીતે મારા મિત્રની ખૂબ નજીક છું, તેમ જ રિયલ લાઈફમાં પણ હું મારા સ્કૂલના મિત્રની ખૂબ જ નજીક છું.”

તમને આ પણ ગમશે

તમન્ના ભાટિયા બની કૉલેજ સ્ટુડન્ટ

આ હસીના સાથે ક્યાં પહોંચ્યા અનિલ કપૂર?

યોગા અને ધ્યાન બાબતે રજત કહે છે કે, “એક અભિનેતા માટે આ ખૂબ જ જરૂરી છે, કે તે નિયમિત યોગા અને વ્યાયામ કરે.”

તમને કયા પ્રકારના પાત્રો ભજવવા ગમે છે? સવાલના જવાબમાં રજત કહે છે કે, “મને ડાર્ક કેરેક્ટર બહુ ગમે છે.”

EDએ જેટ ઍરવેઝના સ્થાપકની મિલકતો કરી જપ્ત

Follow Us on :-