?>

આ હસીના સાથે ક્યાં પહોંચ્યા અનિલ કપૂર?

પલ્લવ પાલીવાલ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Jun 23, 2023

`ધ નાઈટ મેનેજર 2` વેબ સિરીઝની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. આ દરમિયાન સીરિઝની લીડ કાસ્ટ `ધ કપિલ શર્મા શો`માં પ્રમોશન માટે પહોંચી હતી.

પલ્લવ પાલીવાલ

આ દરમિયાન વેબ સીરિઝની પુરી ટીમ એક સાથે ફિલ્મ સિટીમાં જોવા મળી હતી.

પલ્લવ પાલીવાલ

બ્લુ શર્ટમાં અનિલ કપૂર ખુબ જ હેન્ડસમ દેખાય છે તો બ્લેક અેન્ડ વ્હાઈટ વેસ્ટર્ન આઉટફિટમાં શોભિતા ધુલિપાલ મનમોહક લાગી રહી છે.

પલ્લવ પાલીવાલ

તમને આ પણ ગમશે

ક્રાઈમ થ્રીલ જોવું છે તો જુઓ આટલું

Apeksha Porwal: અનદેખીની કોયલનો ગ્રેસ

બંનેએ એકસાથે ઘણાં પોઝ આપ્યાં હતા. આ તસવીરમાં અભિનેતા અનિલ કપૂર અને અભિનેત્રીની કેમેસ્ટ્રી ખુબ જ સરસ લાગી રહી છે.

ધ નાઈટ મેનેજર 2માં મહત્વનું પાત્ર નિભાવતા આદિત્ય રોય કપૂર પણ કપિલ શર્માના શો પર પહોંચ્યા હતાં.

પલ્લવ પાલીવાલ

ડાયાબિટીસ કંટ્રોલ કરવા ઊંઘતા પહેલા આ કરો

Follow Us on :-