?>

હેપ્પી બર્થ ડે મોઝેઝ સિંહ

પીઆર

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Apr 09, 2024

ફિલ્મ નિર્માતા મોઝેઝ સિંહની આગામી ડૉક્યૂમેન્ટ્રી ફીચર `યો યો હની સિંહ: ફેમસ`ની જાહેરાત બાદ ચર્ચામાં છે.

પીઆર

આ પહેલી વાર છે જ્યારે મોઝેઝ એક ડૉક્યૂમેન્ટ્રી ફિલ્મ બનાવી રહ્યા છે.

પીઆર

મોઝેઝ ડૉક્યૂમેન્ટ્રી વિશે વાત કરતા જણાવે છે કે ડૉક્યૂમેન્ટ્રી ફિલ્મ નિર્માણની એક જૂદી ભાષા છે.

પીઆર

તમને આ પણ ગમશે

અમૃતાનો બ્લેક, બૉલ્ડ અને બ્યુટિફુલ અંદાજ

અભિનેત્રી રાશી ખન્નાનું નવું ઘર

મોઝેઝ સિંહના દિગ્દર્શનમાં બનેલી યો યો હની સિંહ: ફેમસ ટૂંક સમયમાં જ નેટફ્લિક્સ પર થશે રિલીઝ.

પીઆર

મોઝેઝ દિગ્દર્શકની સાથે એક ફેશનિસ્ટ પણ છે.

પીઆર

ચૂભતી, જલતી ગરમી...

Follow Us on :-