?>

થાણેમાં પલટી ગયું ટ્રક

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published May 11, 2024

અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં વ્યસ્ત પુલ પર લોડેડ કન્ટેનર ટ્રક પલટી ગઈ હતી

આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી, એમ નાગરિક અધિકારીઓએ જણાવ્યું હતું

ગુજરાતના વાપીથી નવી મુંબઈના જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ (JNPT) તરફ જતી ટ્રક પલટી

તમને આ પણ ગમશે

પીયૂષ ગોયલે કરી લોકલ ટ્રેનમાં મુસાફરી

અજિત અને સુનેત્રા પવારે કર્યું વોટિંગ

શુક્રવારે મહારાષ્ટ્રના થાણે શહેરમાં એક પુલ પર તે પલટી જતાં થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો, એમ એક અધિકારીએ જણાવ્યું હતું

થાણે સિવિક બોડીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા યાસીન તડવીએ જણાવ્યું હતું કે, માજીવાડા પુલ પરના અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી

પીયૂષ ગોયલે કરી લોકલ ટ્રેનમાં મુસાફરી

Follow Us on :-