?>

પીયૂષ ગોયલે કરી લોકલ ટ્રેનમાં મુસાફરી

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published May 10, 2024

ગઇકાલે દેશના વરિષ્ઠ નેતા કેબિનેટ મંત્રી પીયૂષ ગોયલને મુંબઈની લોકલ ટ્રેનમાં પીક અવર્સ દરમિયાન એટલે કે ભીડના સમયમાં મુસાફરી કરતા જોયા મળ્યા

પીયૂષ ગોયલ પૂર્વ સાંસદ કેન્દ્રીય મંત્રી મિલિંદ દેવરા સાથે બાંદરાથી બોરીવલી સુધીની મુસાફરી કરી હતી

તે જ સમયે બંને નેતાઓએ તેમની યાત્રા ત્યાં સુધી ચાલુ રાખી જ્યાં સુધી તેમને સીટ ન મળી

તમને આ પણ ગમશે

અજિત અને સુનેત્રા પવારે કર્યું વોટિંગ

શ્રીકાંત શિંદેએ નોંધાવી ઉમેદવારી

પ્રવાસીઓએ તેમની સાથે સેલ્ફી ક્લિક કરી અને કેન્દ્રીય મંત્રી અને ઉત્તર મુંબઈ બીજેપી ગ્રાન્ડ એલાયન્સના ઉમેદવાર પીયૂષ ગોયલ સાથે ચેટ કરી

પીયૂષ ગોયલે બાંદરાથી બોરીવલી સુધીના સ્થળાંતરકારો સાથે વાતચીત કરવાની તક અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો

ઈસ્ત્રી વગર કપડાંની કરચલી આ રીતે કરો દૂર

Follow Us on :-