?>

થાણેના સ્ટૉરરૂમમાં ભયંકર આગ

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published Nov 01, 2023

આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી, પરંતુ પહેલા માળે આવેલ સ્ટૉરરૂમ બળીને ખાખ થઈ ગયો હતો, એમ એક અધિકારીએ જણાવ્યું હતું

બપોરના સમયે ફાટી નીકળેલી આગમાં ખાદ્ય પદાર્થો અને ઉપભોક્તા ચીજવસ્તુઓનો જથ્થો નાશ પામ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું

અધિકારીએ જણાવ્યું કે, બે ફાયર એન્જિન દ્વારા આગ પર કાબૂ મેળવ્યો હતો

તમને આ પણ ગમશે

મરાઠા અનામત માટે મંત્રાલય નજીક આંદોલન

થાણેની બિલ્ડિંગમાં ફાટી નીકળી ભીષણ આગ

તેમણે ઉમેર્યું હતું કે, લગભગ ત્રણ કલાક બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો અને બાદમાં કૂલિંગ ઑપરેશન કરવામાં આવ્યું હતું

આગનું ચોક્કસ કારણ તપાસ હેઠળ છે, અધિકારીએ જણાવ્યું હતું

ઈલિયાના કૅટરિનાનું શું છે કનેક્શન?

Follow Us on :-