?>

કાચાં કાંદા ખાવાના આ છે 5 ફાયદા

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Shilpa Bhanushali
Published May 26, 2023

કાચા કાંદા ખાવાથી હાય બ્લડ શુગર કે ડાયાબિટીઝના લેવલને કન્ટ્રોલમાં રાખવામાં સરળતા રહે છે.

આઇસ્ટૉક

હાય બ્લડ શુગર થકી હ્રદય નબળું પડી શકે છે અને સ્ટ્રૉક અથવા હાર્ટ અટેક આવી શકે છે. આ ટાળવા માટે કાંદાનું સેવન કરવું જોઈએ.

આઇસ્ટૉક

ઘણાંને એ નથી ખબર કે કાંદામાં એન્ટી-કેન્સરના ગુણ જોવા મળે છે, જે તમને કેન્સરથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

કોઈ ઔષધથી ઓછાં નથી કેરીનાં ગોટલા

Tea Day: રેડ-ગ્રીન-બ્લૂ બધી જ ટી છે ખાસ

હાય બ્લડ પ્રેશરની સમસ્યામાં પણ કાચા કાંદા ખાવાથી બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરે છે, જેથી હ્રદય રોગનું જોખમ ઘટે છે.

આઇસ્ટૉક

કાંદા ખાવાથી ઈમ્યૂનિટીને વધારવામાં મદદ મળે છે. કારણકે આમાં ફૉસ્ફોરસ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો હોય છે.

આઇસ્ટૉક

ઉર્વશીનું ગમતું ફૂડ જાણી મોંમા આવશે પાણી

Follow Us on :-