?>

ઊંઘતા પહેલાં આ પાંચ પદાર્થો ખાવાનું ટાળો

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Rachana Joshi
Published Apr 21, 2023

કેફીનયુક્ત પીણાં – સૂતી વખતે ચા, કોફી પીવાનું ટાળો. તેમાંનું કેફીન ઊંઘને અસર કરી શકે છે. આઇસક્રીમ, ડેઝર્ટ, ચોકલેટમાં પણ કેફીન હોય છે એટલે તે પણ ખાવાનું ટાળો.

કેફીનયુક્ત પીણાં – સૂતી વખતે ચા, કોફી પીવાનું ટાળો. તેમાંનું કેફીન ઊંઘને અસર કરી શકે છે. આઇસક્રીમ, ડેઝર્ટ, ચોકલેટમાં પણ કેફીન હોય છે એટલે તે પણ ખાવાનું ટાળો.

ભારે ખોરાક – રાત્રિભોજનમાં ભારે ખોરાક ખાવાથી પાચનતંત્ર પર અસર પડે છે અને પછી ઊંઘ પ્રભાવિત થાય છે. રાત્રે તળેલી વસ્તુઓ જેમ કે બર્ગર, ચિપ્સ વગેરે ખાવાનું ટાળો.

તમને આ પણ ગમશે

હીટ સ્ટ્રોકથી બચવા આટલું ધ્યાન રાખો

હીટ સ્ટ્રોકના આ છે લક્ષણો

પ્રવાહી આહાર - રાત્રે પ્રવાહી ખોરાક લેવાનું ટાળવું જોઈએ. રાત્રે પ્રવાહીનું સેવન કરો તો વારંવાર પેશાબ જવું પડે. રાત્રે તરબૂચ, શક્કર ટેટી, કાકડી ખાવાનું ટાળવું.

દારુંનું સેવન – રાત્રે દારું પીવાથી પાચનક્રિયા પર અસર થાય છે અને ઊંઘ ખરાબ થાય છે. નિયમિતપણે દારુંના સેવનથી નસકોરાની સમસ્યાથી થઈ શકે છે.

અક્ષય તૃતીયા-સોનું ખરીદવાનું શુભ મુહૂર્ત

Follow Us on :-