મધુ મંટેના અને યોગાચાર્ય ઇરા ત્રિવેદીએ આપ્યા ગુડ ન્યૂઝ
મિડ-ડે
આ કપલે સોશિયલ મીડિયા પર આનંદદાયક સમાચાર શૅર કર્યા, જેમાં તેમના જીવનમાં એક સુંદર નવા અધ્યાયની શરૂઆતની જાહેરાત કરવામાં આવી.
મિડ-ડે
ઇરાએ પોસ્ટમાં લખ્યું, "આપણું જીવન ખીલી ઉઠ્યું છે. દૈવી જીવનની આ સુંદર ભેટ માટે કૃષ્ણનો આભાર... મકરસંક્રાંતિના આ શુભ દિવસે તમારા બધાના આશીર્વાદ માગુ છું."
મિડ-ડે
ઇરા ત્રિવેદી એક અગ્રણી સમકાલીન યોગ સાધક અને યોગાચાર્ય છે, જે તેના શાસ્ત્રીય હઠયોગ અભ્યાસ અને ઊંડાણપૂર્વક વ્યક્તિગત શિક્ષણ સ્ટાઈલ માટે જાણીતી છે.
મિડ-ડે
મધુબ મંટેના ભારતીય સિનેમામાં એક જાણીતું નામ છે. તેમણે ગજની, ક્વીન, મસાન, સુપર 30 જેવી ફિલ્મો તેમજ અત્યંત લોકપ્રિય વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સ પ્રોડ્યુસ કરી છે.
મિડ-ડે
આ દંપતીએ જૂન 2023 માં નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા.
મિડ-ડે
5 દુઃખો કી એક દવા છે રસોડાના ધાણાં?