?>

અભિનેત્રી રાશી ખન્નાનું નવું ઘર

સોશ્યલ મીડિયા

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published Apr 04, 2024

‘યૌદ્ધા’ ફૅમ અભિનેત્રી રાશી ખન્નાએ હૈદ્રાબાદમાં નવું ઘર લીધૂં છે. જેના ગૃહ પ્રવેશની તસવીરો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

તસવીરોમાં રાશી ઇન્ડિયન આઉટફિટમાં ઘરમાં પ્રવેશતી દેખાઈ રહી છે. તેની સાથે તેની માતા અને તેના કેટલાક નજીકના સંબંધીઓ પણ છે.

જણાવી દઈએ કે, આ રાશી ખન્નાનું ત્રીજું ઘર છે.

તમને આ પણ ગમશે

મન્નારાએ પ્રિયંકા સાથે ઉજવ્યો બર્થડે

ફિલ્મનું પ્રમોશન કરવા ઊપડી પરિણીતી

અભિનેત્રી રાશી ખન્ના `ધ સાબરમતી રિપોર્ટ`માં વિક્રાંત મેસી સાથે સ્ક્રીન શૅર કરશે. ફિલ્મ ૩ મેના રોજ રિલીઝ થશે.

આ સિવાય અભિનેત્રીની તમિલ ફિલ્મ `અરનમનાઈ 4` અને તેલુગુ ફિલ્મ `તેલુસુ કઢા` પણ પાઇપલાઇનમાં છે.

ભીડના સમયે મેટ્રોમાં સર્જાઈ ખામી

Follow Us on :-