?>

લાકડાંનો દાંતિયો વાપરવાથી લાભ થાય?

એડોબ ફાયર ફ્લાય

Gujaratimidday
Lifestyle News
By Shilpa Bhanushali
Published May 22, 2024

કોઈની પણ સ્ટાઈલિંગ માટે તેમના વાળ મહત્ત્વની ભૂમિકા ભજવે છે, પણ બદલાતા વાતાવરણને કારણે વાળ ખરવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે.

આ કારણે લોકો અને ખાસ કરીને મહિલાઓ અનેક પ્રકારના હૅર ટ્રીટમેન્ટને લઈને પોતાના વાળનું ધ્યાન રાખે છે.

એડોબ ફાયર ફ્લાય

આજે એવી ટ્રિક વિશે વાત કરીશું જેનો ઉપયોગ તમારા વાળની સમસ્યાને ઘટાડી શકે છે.

એડોબ ફાયર ફ્લાય

દરેક વ્યક્તિ પોતાના વાળની સ્ટાઈલિંગ માટે દાંતિયાનો ઉપયોગ કરે છે. પણ લોકો દાંતિયાની ક્વૉલિટી પર ધ્યાન નથી આપતા.

એડોબ ફાયર ફ્લાય

દાંતિયાની ક્વૉલિટી વાળ પર ઊંડી અસર નાખે છે અને એટલે જ કદાચ વિશેષજ્ઞો લાકડાંના દાંતિયાના ઉપયોગની સલાહ આપે છે.

એડોબ ફાયર ફ્લાય

તમને આ પણ ગમશે

ઈસ્ત્રી વગર કપડાંની કરચલી આ રીતે કરો દૂર

શું તમે રાખો છો તમારા નખનું ધ્યાન?

વાળ સ્ટાઈલિંગ કરતી વખતે લાકડાંના દાંતિયાને બેસ્ટ માનવામાં આવે છે. લાકડાંના દાંતિયામાં અનેક પ્રકારના ગુણ છે.

એડોબ ફાયર ફ્લાય

લાકડાંના દાંતિયાનો ઉપયોગ કરવાથી વાળ ફ્રિઝી નથી થતાં અને લાકડાંના દાંતિયાથી માથામાં બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે.

એડોબ ફાયર ફ્લાય

આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાના નવા કોચ

Follow Us on :-