?>

બોરીવલી બેહાલ!

જીગીશા વાળા

Gujaratimidday
News
By Rachana Joshi
Published Jun 03, 2024

આજે સવારથી વેસ્ટર્ન રેલવેની લોકલ ટ્રેનો મોડી દોડી રહી છે.

જીગીશા વાળા

બોરીવલી સ્ટેશને ટેક્નિકલ ખામી સર્જાતા ટ્રેન સેવાને અસર પડી છે.

જીગીશા વાળા

સ્ટેશન પર ઇન્ડિકેટર પર કોઈ જ માહિતી ન હોવાથી પ્રવાસીઓ બેબાકળા થયા છે.

જીગીશા વાળા

તમને આ પણ ગમશે

થાણેમાં પડી કૉલેજની દીવાલ

મુંબઈને પાણી આપતાં જળાશયમાં પાણી પૂરું

બ્રિજ પર અને સ્ટેશન પર પ્રવાસીઓની ટ્રેનની રાહ જોતા ઉભા છે.

જીગીશા વાળા

બોરીવલી સ્ટેશન પર સવારથી જ પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે.

જીગીશા વાળા

સેલેબ્સે શેર કરી ક્રૂઝ પાર્ટીની તસવીરો

Follow Us on :-