?>

ઉનાળામાં પહેરો છો જીન્સ! જરા સાચવજો

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Rachana Joshi
Published May 15, 2023

ડેનિમ પવનને રોકવાનું કામ કરે છે, પરસેવાને સુકાવા દેતું નથી. ડેનિમમાં પરસેવો બહાર જતા અટકે છે અને વિવિધ પ્રકારના ચેપનું કારણ બને તેવા સુક્ષ્મસજીવોને જન્મ આપે છે.

આઇસ્ટૉક

ઉનાળામાં દરરોજ ફિટેડ જીન્સ પહેરવાથી ત્વચાની અનેક સમસ્યાઓની સાથે-સાથે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે.

આઇસ્ટૉક

બેક્ટેરિયલ અને ફંગલ ચેપ, રિંગવોર્મ એથ્લેટ ફૂટ, પગના નખમાં ફૂગ વગેરે ચેપ થાય છે.

આઇસ્ટૉક

લાંબા સમય સુધી સ્કિન ફીટ જીન્સ પહેરવાથી જાંઘોનું રક્ત પરિભ્રમણ અટકી જાય છે અને પગમાં સોજો આવી જાય છે.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

રાતે બ્રા પહેરવી કેટલી યોગ્ય? જાણો અહીં

સફેદવાળને રસોડાની આ વસ્તુથી કરો કાળાં

ઉનાળામાં જીન્સ પહેરવાથી યોનિમાર્ગમાં બળતરા, યીસ્ટનો ચેપ અને બેક્ટેરિયલ યોનિનોસિસનું કારણ બની શકે છે.

આઇસ્ટૉક

ટાઇટ ડેનિમ પહેરવાથી ગર્ભાશયમાં ચેપ લાગી શકે છે, જે વંધ્યત્વ તરફ પણ દોરી શકે છે.

આઇસ્ટૉક

`ધક ધક ગર્લ` ની મનમોહક તસવીરો તો જુઓ

Follow Us on :-