?>

ઝટપટ વજન ઘટાડવા માટે બેસ્ટ છે આ ફૂડ

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Rachana Joshi
Published May 22, 2023

મગની દાળ- મગની દાળ પ્રોટીન, ફાઈબરથી ભરપૂર હોય છે. તેનાથી કોલેસીસ્ટોકિનિન હોર્મોનમાં વધારો થાય છે, લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. પેટની ચરબી ઘટાડવા સુપરફૂડ.

આઇસ્ટૉક

છાશ- છાશ ઓછી કેલરીવાળું પીણું છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. તેમજ ક્રેવિંગ પર કન્ટ્રોલ રાખવામાં પણ મદદરુપ છે.

આઇસ્ટૉક

તકમરિયા- તકમરિયામાં ભરપૂર પ્રમાણમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે વજન નિયંત્રણમાં મદદ કરે છે. આહારમાં સમાવેશ કરવાથી ઝડપથી વજન ઉતારી શકાય છે.

આઇસ્ટૉક

નાચણી- નાચણી મેથિઓનાઇનનો ઉત્તમ સ્ત્રોત છે. તેમાંથી મળતું આવશ્યક એમિનો એસિડ વધારાની ચરબીને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

હાઈ શુગર ધરાવતી વ્યક્તિએ ના કરવું જોઈએ આ

શું લવિંગના પાણીથી ચમકી ઉઠે છે ચહેરો?

રાજગરો- રાજગરામાં પ્રોટીન ભરપૂર હોય છે, જે ભૂખ ઘટાડવામાં અને અનહેલ્ધી પદાર્થો ખાવાની ઇચ્છાને ઘટાડવામાં મદદ કરે છે. તેથી વજન ઘટાડવામાં મદદ થાય છે.

આઇસ્ટૉક

ફ્લાવર- ફ્લાવર ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે. તેમજ તેમાં કૅલેરી પણ ઓછી હોય છે એટલે વજન ઘટાડવામાં મદદ મળે છે.

આઇસ્ટૉક

પરફેક્ટ ફિગરમાં સોહામણી સુહાનાની તસવીર

Follow Us on :-