?>

વામિકા ગબ્બી ઇન વ્હાઇટ

યોગેન શાહ

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published May 17, 2024

પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સિક્કો જમાવ્યા બાદ બૉલિવૂડમાં પગ પેસારો કરનાર અભિનેત્રી એટલે વામિકા ગબ્બી.

યોગેન શાહ

વામિકા ગબ્બી તાજેતરમાં એરપોર્ટ પર જોવા મળી હતી.

યોગેન શાહ

અભિનેત્રી વ્હાઇટ ચિકનકારી ડ્રેસમાં એરપોર્ટ પર જોવા મળી હતી.

યોગેન શાહ

તમને આ પણ ગમશે

યે બાબિલ ખાન કા સ્ટાઇલ હૈ રે

‘ધકધક ગર્લ’ની આ તસવીરો પર કરો એક નજર

વામિકા ગબ્બીએ વ્હાઇટ ચિકનકારી ડ્રેસ સાથે ઓક્સડાઇઝનું ચોકર અને ઓક્સડાઇઝની જ્વેલરી પહેરી હતી.

યોગેન શાહ

અભિનેત્રીએ ડાર્ક બ્રાઉન જુતી અને નો મેકઅપ સાથે આ લૂક કમ્પલિટ કર્યો હતો.

યોગેન શાહ

શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિનની મુલાકાત

Follow Us on :-