2025માં જોવા મળ્યા આ ફિલ્મ ટ્રેન્ડ્સ
મિડ-ડે
‘સૈયારા’એ વિશ્વભરમાં રૂ. 5.79 બિલિયનની કમાણી સાથે એક મોટી બ્લૉકબસ્ટર ફિલ્મ બની, જે નોસ્ટાલ્જિક લવ સ્ટોરીનું સફળ રિટર્ન દર્શાવે છે.
મિડ-ડે
‘કાંતારા: અ લિજેન્ડ – ચૅપ્ટર 1’ એ સાબિત કર્યું કે પ્રાદેશિક વાર્તાઓ પ્રભુત્વ મેળવી શકે છે, રૂ. 125 કરોડના બજેટ પર લગભગ રૂ. 900 કરોડ કમાઈ શકે છે.
મિડ-ડે
રજનીકાંતની `કુલી`એ રૂ. 500 કરોડ જેટલી કમાણી કરી, જે દર્શાવે છે કે તેમનો સ્ટાર પાવર રૂ. 400 કરોડના બજેટ સાથે પણ જંગી પ્રેક્ષકોના પ્રતિભાવની ખાતરી આપી રહ્યો છે.
મિડ-ડે
‘લોકા ચૅપ્ટર 1: ચંદ્રા’ ભારતની પહેલી મોડર્ન મહિલા સુપરહીરો ફિલ્મ, ૨૦૨૫ ની સૌથી વધુ કમાણી કરનારી એક બની. રૂ. 30 કરોડના બજેટમાં રૂ. 300 કરોડ કરતાં વધુની કમાણી કરી
મિડ-ડે
‘સુપરબૉય ઑફ માલેગાંવ’, ‘ફુલે’ અને ‘હ્યુમન ઇન ધ લૂપ’ જેવી ફિલ્મોએ સાબિત કર્યું કે ઑફ-બીટ સિનેમા ખીલી શકે છે, અને OTT ફોલોઇંગ મેળવી શકે છે.
મિડ-ડે
પેટ સાફ નથી થતું? આ ઉપાય અજમાવો