હળદર વાળું દૂધ પીઓ છો? તો થશે આ નુકસાન

હળદર વાળું દૂધ પીઓ છો? તો થશે આ નુકસાન

આઈસ્ટોક

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Jul 01, 2023
જો તમે પ્રેગ્નેન્ટ છો, તો હળદર વાળું દૂધ ગરમ હોવાથી ગર્ભપાત થઈ શકે છે.

હળદર વાળું દૂધ પીઓ છો? તો થશે આ નુકસાન

જો તમે પ્રેગ્નેન્ટ છો, તો હળદર વાળું દૂધ ગરમ હોવાથી ગર્ભપાત થઈ શકે છે.

આઈસ્ટોક

હળદર વાળું દૂધને કારણે લિવર કમજોર થઈ શકે છે. તે ગરમ હોવાથી લિવરને નુકસાન પહોંચી શકે છે.

હળદર વાળું દૂધ પીઓ છો? તો થશે આ નુકસાન

હળદર વાળું દૂધને કારણે લિવર કમજોર થઈ શકે છે. તે ગરમ હોવાથી લિવરને નુકસાન પહોંચી શકે છે.

આઈસ્ટોક

જે લોકોને પથરીની સમસ્યા હોય તેણે આ ન પીવું જોઈએ. તેમાં રહેલ ઓકસલેટ કેલ્શિયમને ભળવા નથી દેતું જેથી કિડનીમાં સ્ટોન થઈ શકે છે.

હળદર વાળું દૂધ પીઓ છો? તો થશે આ નુકસાન

જે લોકોને પથરીની સમસ્યા હોય તેણે આ ન પીવું જોઈએ. તેમાં રહેલ ઓકસલેટ કેલ્શિયમને ભળવા નથી દેતું જેથી કિડનીમાં સ્ટોન થઈ શકે છે.

આઈસ્ટોક

તમને આ પણ ગમશે

પેપર કપમાં ચા પીવો છો? જાણી લો આ નુકસાન

હિંગ તો છે `કિંગ` જાણો લાભ

હળદર વાળું દૂધ પીઓ છો? તો થશે આ નુકસાન

ડાયાબિટીસના દર્દીઓએ આ ન પીવું જોઈએ. આને કારણે નાકમાંથી લોહી પડી શકે છે.

આઈસ્ટોક

હળદર વાળું દૂધ પીઓ છો? તો થશે આ નુકસાન

આમ હળદર ભલે હીલિંગ પાવર ધરાવે છે પણ અમુક દર્દીઓએ તેનું સેવન ટાળવું જોઈએ.

આઈસ્ટોક

છોકરાઓની આ આદત પર ફિદા થાય છે છોકરીઓ

Follow Us on :-