શેવિંગ વખતે લોહી નીકળ્યું? આ રહ્યા ઉપાય

શેવિંગ વખતે લોહી નીકળ્યું? આ રહ્યા ઉપાય

ફાઈલ તસવીર

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Aug 04, 2023
લિપ બામ/વેસેલિન
જ્યાં ચીરો પડ્યો હોય ત્યાં વેસેલિન અથવા લિપ બામ લગાવો. આ માટે આંગળીઓનો ચોખ્ખી હોવી જોઈએ.

શેવિંગ વખતે લોહી નીકળ્યું? આ રહ્યા ઉપાય

લિપ બામ/વેસેલિન જ્યાં ચીરો પડ્યો હોય ત્યાં વેસેલિન અથવા લિપ બામ લગાવો. આ માટે આંગળીઓનો ચોખ્ખી હોવી જોઈએ.

ફાઈલ તસવીર

હૉટ વૉટર કોમ્પ્રેસ
લોહી ટપકતું રોકવા માટે ગરમ પાણીના કોમ્પ્રેસનો ઉપયોગ કરો. સ્કીન પર તેને દબાવી રાખો.

શેવિંગ વખતે લોહી નીકળ્યું? આ રહ્યા ઉપાય

હૉટ વૉટર કોમ્પ્રેસ લોહી ટપકતું રોકવા માટે ગરમ પાણીના કોમ્પ્રેસનો ઉપયોગ કરો. સ્કીન પર તેને દબાવી રાખો.

ફાઈલ તસવીર

આઇસ ક્યુબ્સ
રક્તસ્ત્રાવને ધીમો કરવા માટે બરફના ટુકડા મૂકી શકાય છે.

શેવિંગ વખતે લોહી નીકળ્યું? આ રહ્યા ઉપાય

આઇસ ક્યુબ્સ રક્તસ્ત્રાવને ધીમો કરવા માટે બરફના ટુકડા મૂકી શકાય છે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

ચોખાથી કૅરેટીન એ પણ ઘરે? જાણો રીત

સ્કીન કેર માટે બોડી બટર કેમ ઉપયોગી?

શેવિંગ વખતે લોહી નીકળ્યું? આ રહ્યા ઉપાય

ફટકડી જોકે ફટકડી એ તબીબી સૂચન નથી પરંતુ ઘણા લોકો તેને રક્તસ્ત્રાવ ઓછો કરવા ઉપયોગી માને છે.

ફાઈલ તસવીર

શેવિંગ વખતે લોહી નીકળ્યું? આ રહ્યા ઉપાય

એન્ટીપર્સપિરન્ટ તમે શેવિંગ ક્યાંક ચીરો પડે તો તે ભાગ પર એન્ટીપર્સપિરન્ટ વાપરી શકો.

ફાઈલ તસવીર

મેન્ટલ હેલ્થ પર કરીના કપૂરની સલાહ

Follow Us on :-