?>

થાણેમાં પડી કૉલેજની દીવાલ

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published Jun 02, 2024

આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી

અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટના પિંપલપાડા વિસ્તારમાં બની હતી

સિવિલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા યાસીન તડવીએ જણાવ્યું હતું કે, આ ઘટના ત્યાં બની હતી જ્યાં એક નર્સિંગ કૉલેજ અને મહિલા હોસ્ટેલ તોડી પાડવામાં આવી હતી

તમને આ પણ ગમશે

મુંબઈને પાણી આપતાં જળાશયમાં પાણી પૂરું

મહારાષ્ટ્રની એસટી બસોને થયા 76 વર્ષ

કૉલેજ બીલ્ડિંગની પ્રોટેક્શન વૉલનો એક ભાગ હોસ્ટેલ પર તૂટી પડ્યો હતો, એમ તેમણે જણાવ્યું હતું

સ્થાનિક ફાયરમેન અને આરડીએમસીની ટીમ કાટમાળ હટાવવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું

૭મા તબક્કાનાં સિતારાઓ

Follow Us on :-