?>

ટીનેજર પોતાના મા-બાપથી છુપાવે છે આ વાતો

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Rachana Joshi
Published May 22, 2023

ટીનેજ વયમાં કોઈ વ્યક્તિ પ્રત્યે પ્રેમ અને આકર્ષણ થવું બહુ સામાન્ય છે. પરંતુ બાળકો ઠપકાના ડરથી તેમના માતા-પિતાથી આકર્ષણ અને પ્રેમના સંબંધો છુપાવવાનું શરૂ કરે છે.

આઇસ્ટૉક

આવી પરિસ્થિતિમાં, માતા-પિતાએ બાળકો સાથે મૈત્રીપૂર્ણ સંબંધ રાખવો જોઈએ જેથી ટીનેજર્સ તેમની વાત પેરેન્ટ્સ સામે ખુલ્લા દિલથી કરી શકે.

આઇસ્ટૉક

ટીનેજ બાળકો આ ઉંમરમાં ઘણી સિક્રેટ પાર્ટીઓ કરે છે. આ ઉંમરમાં તેમને આઝાદી બહુ ગમે છે. પરંતુ પેરેન્ટ્સ સ્વતંત્રતા નહીં આપે તે ડરથી છુપાઈને બધું કરે છે.

આઇસ્ટૉક

આ ઉંમરમાં બાળકો કૉલેજ બન્ક કરવી, ફિલ્મ જોવા જવું વગેરે મોજ મસ્તી કરે છે. પણ આ હરકતો તેઓ માતા-પિતાને કહેતા નથી. પેરેન્ટ્સથી છુપાવીને મસ્તી કરવામાં તેમને મજા આવે.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

Kiss કરવાથી થઈ શકે છે આ ચાર બીમારીઓ

છોકરાઓને આવી છોકરીઓ જલદી પસંદ આવે છે!

આ ઉંમરમાં જ બાળકો સ્મોકિંગ, ડ્રિંક, ડ્રગ્સ જેવી ખોટી આદતોનો શિકાર બને છે. એટલે તેમને ખોટા રસ્તે જતા અટકાવવા માટે પેરેન્ટ્સે મૈત્રીપુર્ણ વ્યવહાર રાખવો જરુરી છે.

આઇસ્ટૉક

ટીનેજર બાળકોના માતા-પિતા તેમની સાથે મિત્રતા કેળવે તો તેમને ખોટા રસ્તે જતા અટકાવી શકે છે અને યોગ્ય માર્ગે દોરી શકે છે.

આઇસ્ટૉક

170જણનાં પરિવાર સાથે સારા-વિકીની મુલાકાત

Follow Us on :-