?>

મૅચ પહેલાં થોડી મસ્તી થઈ જાય

એજન્સી

Gujaratimidday
Sports News
By Rachana Joshi
Published Jun 09, 2024

ભારતીય ટીમનો કૅપ્ટન રોહિત શર્મા ફૂટબોલ રમતો જોવા મળ્યો હતો.

વિકેટની જેમ ઉજવણી થાય તેમ ફૂટબોલના ગોલની પણ ઉજવણી કરી હતી રોહિત શર્માએ.

વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલ એકદમ મસ્તીના મૂડમાં હતા. આવી જ ધમાલ-મસ્તી કરીને ભારતીય ક્રિકેટરો આજે પાકિસ્તાનને હરાવે તો જલસો પડી જાય.

આ પ્રેક્ટિસ સેશનમાં વિરાટ અને યશસ્વી સાથે પછીથી વાઇસ કૅપ્ટન હાર્દિક પંડ્યા પણ જોડાયો હતો.

મસ્તી બાદ ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામેની મૅચ પહેલાં ન્યુ યોર્કમાં પ્રેક્ટિસ પણ કરી હતી. કેચ પ્રેક્ટિસ કરતો યશસ્વી જયસ્વાલ.

તમને આ પણ ગમશે

T-20 World Cupની મેચ માટે ઈન્ડિયા તૈયાર

આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાના નવા કોચ

ગઈ કાલે ન્યુ યૉર્કના સ્ટેડિયમમાં પ્રૅક્ટિસ કરતા વિરાટ કોહલીનો જુસ્સો અલગ જ હતો.

પાકિસ્તાનને હરાવવા માટે કૅપ્ટન રોહિત શર્માએ જબરજસ્ત પ્રેક્ટિસ કરી હતી.

મુંબઈની પહેલી મેટ્રોને થયા ૧૦ વર્ષ

Follow Us on :-