?>

ભૂષણ કુમારની મોસ્ટ અવેઇટેડ ફિલ્મો

અપકમિંગ ફિલ્મસમાં રણબીર કપૂર અને કાર્તિક આર્યન

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published Nov 27, 2023

રણબીર કપૂર સ્ટાટર મોસ્ટ અવેડેટ ફિલ્મ ‘એનિમલ’ પહેલી ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે.

‘ફિર ગુડ ન્યુઝ’ ફિલ્મની ઓફિશ્યલ જાહેરાત કરવામાં નથી આવી. પરંતુ આ ફિલ્મ ૨૦૧૯માં આવેલી અક્ષય કુમાર – કરીના કપૂર ખાન સ્ટારર ફિલ્મ ‘ગુડ ન્યુઝ’ની રિમેક છે.

‘સત્મેવ જયતે ૩’માં પણ જોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં છે.

સંજય દત્ત સ્ટારર ‘ઘુડચડી’નું શૂટિંગ પુર્ણ થઈ ગયું છે.

તમને આ પણ ગમશે

IMDbના ટોપ ૧૦ સેલેબ્ઝમાં છે આ નામ

આ છે 26/11 હુમલા પર આધારિત ફિલ્મ-સીરિઝ

કાર્તિક આર્યન સ્ટારર ‘ભૂલભુલૈયા 3’ પણ ટી-સિરીઝ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે. આ ફિલ્મની જાહેરાત થઈ ગઈ છે.

IMDbના ટોપ ૧૦ સેલેબ્ઝમાં છે આ નામ

Follow Us on :-